રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ગુજરાત મુલાકાતના બીજા દિવસે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી અને વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં અતિથિ તરીકે આપી હાજરી        અમદાવાદ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ મૌલિક સંશોધન કરનાર 40 બાળ વૈજ્ઞાનિકોને "એ.પી.જે. અબ્દુલ કલામ ઈગ્નાઈટ એવોર્ડથી કર્યા સન્માનિત        પેરિસમાં જલવાયુ શિખરસંમેલનમાં ભાગ લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા        વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદેની આતરરાષ્ટ્રીય સૌર એલાયન્સ ગઠબંધનની નવી પહેલ,120થી વધુ દેશો સામેલ        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે કરી હતી મુલાકાત        ગાંધીનગરમાં IIT ખાતે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે જિયાન શૈક્ષણિક નેટવર્કનું ઉદ્દઘાટન        મહિલા સશક્તિકરણ ક્ષેત્રે મતગણતરી માટે ઓલ વુમન કાઉન્ટીંગ સેન્ટર ઉભુ કરીને ભાવનગર વહીવટીતંત્રની નવી પહેલ        ઠંડીનો ચમકારો શરૂ થતા જ પ્રસિધ્ધ જુવારના પોંકનું સુરતના બજારમાં આગમન        ભારતીય રિઝર્વ બેંકેચાલુ નાણાકીય વર્ષની મૌદ્રિક નીતિની સમીક્ષા કરી       
રેપો રેટ 6.75% યથાવતઃ ભારતીય રીઝર્વ બેંક         સીઆરઆર 4% ટકા યથાવત રાખતી ભારતીય રીઝર્વ બેંક         ચેન્નઈમાં ભારે વરસાદના કારણે શાળાઓ અને કોલેજો વરસાદ આજે બંધ        બેન્કો દ્વારા વ્યાજદરમાં ઘટાડાની કામગીરી જાહેરાત પર ધ્યાન કેન્દ્રીત કરતા રઘુરામ રાજન         ભારતીય રીઝર્વ બેંકે કરી FY16ની આર્થિક વૃદ્ધિનો અંદાજ 7.4% યથાવત રહેવાની જાહેરાત         આજે વિશ્વ એઈડ્સ દિવસ પ્રસંગે સરકારી અને બિન-સરકારી સંસ્થાઓનું સાથે મળીને લોકોને એઈડ્સથી જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન         રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની મુલાકાતે        માત્ર એક અહિંસક સમાજ જ લોકશાહીમાં તમામ લોકોની ભાગીદારીની પ્રક્રિયાની ખાતરી કરાવી શકે છે        રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીઃ ગાંધીજી માત્ર અમારા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા જ નહી પરંતુ રાષ્ટ્રના નિર્માતા પણ હતા         રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજી જણાવ્યુ કે આપણે ગાંધીજીના શબ્દો અને સંદેશ ફેલાવવાની પહેલાં કરતા વધુ જવાબદારી આપણે ખભા પર ઊઠાવી પડશે         આપણે વિશ્વમાં એવા સમયમાં જીવીએ છીએ જેમાં ગાંધીજીની પહેલા કરતા વધુ જરૂર છેઃ રાષ્ટ્રપતિશ્રી         રાષ્ટ્રપતિશ્રીઃ આપણે આપણા જાહેર પ્રવચનોને હિંસા ,ભૌતિક તેમજ મૌખિક જેવા તમામ સ્વરૂપોથી મુક્ત રાખવું જોઈએ         આપણે અહિંસા,સંવાદ અને કારણની શક્તિ ન ભૂલવી જોઈએઃ રાષ્ટ્રપતિશ્રી         હિંસાના હૃદયમાં અંધકાર, ભય અને અવિશ્વાસ જ હોય છેઃ રાષ્ટ્રપતિશ્રી         આપણને આપણી આસપાસ દરરોજ અભૂતપૂર્વ હિંસા જોવા મળે છેઃ રાષ્ટ્રપતિશ્રી         આપણી આસપાસના પર્યાવરણને થતું નુકસાન આપણને ટ્રસ્ટીશીપ માટેની જરૂરિયાતની યાદ અપાવે છેઃ રાષ્ટ્રપતિશ્રી         ગાંધીજી અમારા લોકો ક્યારેય વિચાર અને ક્રિયા વિસ્તરણ માં મળીને આગળ ખસેડવા માગતા હતાઃ રાષ્ટ્રપતિશ્રી         રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીના મત મુજબ ગાંધીજીએ ભારતને એવા વ્યાપક રાષ્ટ્ર તરીકે જોયું હતુ જ્યાં વસ્તીનો દરેક વર્ગના લોકો સમાનતાથી રહે અને સમાનતાની તક માણે        
Latest News

Read more

Latest Videos

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 591, Videocon- 746, Reliance- 943, DishTV- 891, GTPL- 602, IMCL In Cable- 573, Tata Sky- DD Active/700, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India