ભાજપ સાંસદોની એક દિવસીય કાર્યશિબિર યોજાઈ કાર્યશિબિરમાં સાંસદોને મોદીનું સૂચક સંબોધન દેશ રાજનીતિથી નહીં રાષ્ટ્રનીતિથી આગળ આવશે અમારી દરેક યોજના ગરીબોને સમર્પિત છે-મોદી ભૂમિ અધિગ્રહણ વિશે જુઠ ફેલાવાય છે-મોદી લઘુમતિ કન્યાઓના શિક્ષણ પર મોદીએ ભાર આપ્યો         યમનમાંથી ભારતીયોને છોડાવવું પ્રશંસનીય-મોદી ભારતીય વિદેશ મંત્રાલય અને વી. કે. સિંહા માનને પાત્ર પરમાણુ કરારને મહત્વપૂર્ણ ગણાવતા નરેન્દ્ર મોદી સાંસદોને અવિક્સિત ગામ દત્તક લેવાની સલાહ આપી જનધન યોજનાને બેન્કોએ સફળ બનાવી-મોદી મોંઘવારી ઘટી હોવાનું જણાવતા વડાપ્રધાન મોદી         રામલીલા મેદાનમાં કૉંગ્રેસ દ્વારા કિસાન રેલી કિસાન રેલીમાં ભાજપ પર આકરા વાકપ્રહાર રાહુલ ગાંધી, સોનિયા, મનમોહનસિંહ દ્વારા સંબોધન દેશનો ખેડૂત ઘણો દુઃખી છે-મનમોહનસિંહ બુંદેલખંડમાં કૉંગ્રેસ ખેડૂતોની સાથે રહી હતી-રાહુલ ખેડૂતોનો અવાજ દબાવી શકાશે નહીં-સોનિયા        
ઉત્તર લીબિયામાં જહાજ ડુબ્યુ 700થી વધુ લોકોના મૃત્યુની આશંકા       


Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 591, Videocon- 746, Reliance- 943, DishTV- 891, GTPL- 602, IMCL In Cable- 573, Tata Sky- DD Active/700, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India