આપ આંતરિક વિવાદ મામલો, 4 માર્ચે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક        ચેન્નાઈમાં બીસીસીઆઈની વાર્ષિક બેઠક, જગમોહન દાલમિયાની અધ્યક્ષ તરીકે વરણી        અનુરાગ ઠાકુર BCCIના સચિવ તરીકે ચૂંટાયા, અનિરુદ્ધ ચૌધરીની કોષાધ્યક્ષ તરીકે નિયુક્તી, અમિતાભ ચૌધરી બન્યાં સંયુક્ત સચિવ, સંજય પટેલ બન્યાં BCCIના સેક્રેટરી         કોંગ્રેસ સંગઠનમાં મહત્વના ફેરફાર, દિલ્હી કોંગ્રેસની કમાન અજય માકનને સોંપાઈ, અશોક ચવ્હાણને મહારાષ્ટ્ર અધ્યક્ષ બનાવાયા, મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સંજય નિરુપમ, પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે લાલસિંહ, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ભરતસિંહ સોલંકી        વિશેષ સીબીઆઇ અદાલતે ટુજી મામલે મારન બંધુઓની જમાનત અરજી પર સુનાવણી 16 માર્ચ સુધી સ્થગિત કરી        વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકર શાર્કના ચાર દેશની મુલાકાતમાં આજે બાંગલાદેશની મુલાકાતે        રાજયમાં સ્વાઈન ફ્લૂનો કેર યથાવત, વધુ 10ના મોતથી મૃત્યુઆંક 275         અમદાવાદમાં 2, સુરત,ભાવનગર,આણંદ,ભરુચ,જામનગર, નવસારી અને અરવલ્લીમાં 1-1ના મોત        સ્વાઈન ફ્લૂના વધુ 247 કેસ નોંધાતા કુલ કેસ 4614 થયા       
મુફ્તી સૈયદ J&K નિવેદન પર અટલ, શાંતિપુર્ણ ચુંટણીનો શ્રેય જનતા,ECને- રાજનાથ        નાગરિકતા (સંશોધન) વિધેયક-2015 લોકસભામાં પસાર         લોકસભામાં કોલસા ખાણ વિધેયક રજૂ થયુ        આપ આંતરિક વિવાદ મામલો, 4 માર્ચે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક        પ્રધાનમંત્રીએ સંસદ કેન્ટીનમાં લંચ લીધુ       
Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 591, Videocon- 746, Reliance- 943, DishTV- 891, GTPL- 602, IMCL In Cable- 573, Tata Sky- DD Active/700, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India