દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

5 લાખ લોકો યોગ કરી સ્થાપશે વિશ્વ વિક્રમ, CM સાથે બાબા રામદેવની મુલાકાત


Update on :   ગાંધીનગર 5/10/2017 5:26:53 PM

પતંજલિ યોગપીઠના વડા અને યોગાચાર્ય બાબા રામદેવે ગુજરાતે આવ્યા છે. ગાંધીનગર ખાતે એમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. આગામી 21 જૂને અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીની બાબા રામદેવે અગાઉ કરેલી જાહેરાતના સંદર્ભમાં તૈયારીઓ સહિતના મુદ્દાઓ અંગે બંને મહાનુભાવોએ વાતચીત કરી હતી. આ પ્રસંગે બાબા રામદેવ સાથે પતંજલિ યોગપીઠનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ બાબા રામદેવે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, 21 જૂને અમદાવાદમાં પાંચ લાખ યોગીઓ એક સાથે યોગ કરી વિશ્વવિક્રમ સર્જશે.

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India