દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

રેલવે તંત્ર દ્વારા શરૂ કરાઇ જાગૃતિ સપ્તાહની ઉજવણી


Update on :   અમદાવાદ 6/1/2017 4:50:29 PM

સલામતપૂર્વક રેલવે ફાટકને લોકો પાર કરે અને અકસ્માતનો ભોગ બનતા અટકે, તેવા ઉમદા આશયથી , રેલવે તંત્ર દ્વારા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ખોટી ઉતાવળમાં માનવરહિત રેલવે ફાટક પર જરૂરી સૂચનોનુ પાલન નહિ કરવાથી કે દોડતી ટ્રેન સાથે સેલ્ફી લેવાથી ઘણી વખત જાન ગુમાવતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવીઝન દ્વારા, આજે ફાટક પર ગેટમિત્ર દ્વારા પત્રિકા વિતરણ કરી, લોકજાગૃતિ માટે નાટકનું પણ આયોજન કર્યું હતું. તેમજ ડિવીઝન રેલવે મેનેજર દિનેશ કુમારની ઉપસ્થિતિમાં , સલામતપૂર્વક રેલવે ફાટક પાર કરવાનાં શપથ પણ લીધા હતા. 

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India