દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

ડાંગમાં જીવનધોરણ બદલી રહી છે મોદી સરકારે ઘડેલી જનની શિશુ સુરક્ષા યોજના


Update on :   ડાંગ 6/1/2017 5:01:57 PM

આદિવાસી જિલ્લા ડાંગમાં મોદી સરકારે ઘડેલી યોજનાનો અમલ જીવનધોરણ બદલી રહ્યો છે. ઘરમાં પ્રસૂતિનો રિવાજ છોડી મહિલાઓ હવે દવાખાનામાં દાખલ થવું પસંદ કરે છે, જેથી પોતાની અને બાળકની જિંદગી બચે. ડાંગ જિલ્લામાં જનની શિશુ સુરક્ષા યોજના અંતર્ગત ચાલુવર્ષે 5 હજાર 742 લાભાર્થી બહેનોએ યોજનાનો લાભ લીધો છે. આહવાની સિવિલ હોસ્પિટલમાં આ યોજના હેઠળ, તમામ લાભ અપાય છે. સગર્ભા બહેનોને ઘરે લેવા તથા મૂકવા તેમજ બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીની તમામ મફત સારવાર સરકાર દ્વારા આપવામાં આવતા લાભાર્થી બહેનોમાં આનંદનો માહોલ છે. 

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India