દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

સુરત ખાતે પોલિસ જવાનો માટે યોજાયો લાફટર કાર્યક્રમ


Update on :   સુરત 7/9/2017 8:45:01 PM

પોલીસની ફરજ , આજના સમયમાં સૌથી સ્ટ્રેસફૂલ માનવામાં આવે છે. વ્યસ્ત ફરજ દરમ્યાન સર્જાતા તણાવમાંથી રાહત આપવા , સુરત ખાતે પોલિસ જવાનોને ખડખડાટ હસાવવાનો , કાર્યક્રમ યોજાઇ ગયો. લાફટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાલાએ , તાલીમ લઇ રહેલા પોલીસ કોન્સ્ટેબલને, લાફટર થેરાપી દ્વારા ખુલ્લા મને હસાવ્યા હતા. સામાન્ય રીતે તાલિમ લેતા પોલીસ જવાનો , પરેડ કે શારીરીક કસરત કરતા હોય છે. ત્યારે અહીં પોલીસ કર્મીઓએ હસવાની કસરત કરી , હળવાશ અનુભવી હતી. 

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India