દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

રાજ્યમાં 1423 ગ્રામપંચાયતો તથા વિવિધ જિલ્લાની નગરપાલિકા માટે મતદાન


Update on :   અમદાવાદ 2/4/2018 12:20:34 PM

રાજ્યમાં 1423 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાઈ ગયું. આ પંચાયતોમાં જામનગર જિલ્લાની 226, ભાવનગર જિલ્લાની 128, આણંદની 125, વડોદરાની 190 તથા વલસાડના ત્રણ તાલુકાની 13 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ સાથે અમદવાદ જિલ્લામાં સાણંદ, બાવળા અને ધંધૂકા નગરપાલિકા માટે પણ રવિવારે મતદાન યોજાયું હતું. જ્યારે જામનગરમાં ત્રણ નગરપાલિકા માટે મતદાન થયું હતું. ધ્રોળ નગરપાલિકાની 28 બેઠકો પર કુલ 166 ફોર્મ ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર અને અરવલ્લી જિલ્લાની કેટાક ગ્રામ પંચાયતો અગાઉથી જ સમરસ જાહેર થઈ ચૂકી છે. 

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India