દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

સ્વાતંત્ર્ય સેનાની જગુભાઈ પટેલનું 98 વર્ષની વયે નિધન, 42ની લડતમાં ભાગ લીધો હતો


Update on :   અમદાવાદ 2/4/2018 12:11:25 PM

૧૯૪૨ના સ્વતંત્ર સંગ્રામમાં સક્રિયરૂપે ભાગ લેનાર સુરતના સ્વાતંત્ર સેનાની જગુભાઇ પટેલ ઉર્ફે જગુકાકાનુ ૯૮ વર્ષની વયે  નિધન થયું છે. જગુકાકાએ ઓલપાડમાં સીમલથુ ગામે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. જગુકાકાએ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી  અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. જગુભાઇ પટેલનના અંતિમ સંસ્કાર પૂરેપુરા રાષ્ટ્રીય સન્માન સાથે રાષ્ટ્રગાન સાથે કરવામાં આવશે.

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India