દિલ્હીઃ"આપ"ની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક પૂર્ણ યોગેન્દ્ર-પ્રશાંત ભૂષણને બેઠકમાંથી બહાર કરાયા યોગેન્દ્ર-પ્રશાંતને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો પ્રસ્તાવને મંજૂર રાખતા 200 હસ્તાક્ષર થયાં અરવિંદ કેજરીવાલની બેઠકમાં સૂચક ઉપસ્થિતિ કુમાર વિશ્વાસની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ        યોગેન્દ્ર-પ્રશાંત ભૂષણની તીખી પ્રતિક્રિયા રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં લોકતંત્રની હત્યા પ્રસ્તાવ મંજૂરી માટે બોગસ વોટિંગ કરાયું બેઠકમાં અસામાજિક તત્વો સામેલ હતા અમારી વાતની રજૂઆત અટકાવાઈ હતી આનંદકુમાર અને અજીત ઝાની પણ હકાલપટ્ટી        વારાણસીઃ અસ્સીઘાટ પર શબવાહીનીનું લોકાર્પણ બે શબવાહીનીનું લોકાર્પણ કરતા અરૂણ જેટલી લોકાર્પણ પ્રસંગે મોરારી બાપુ પણ ઉપસ્થિત શબવાહીનીનો લાભ નિઃશુલ્ક લઈ શકાશે        આજે IRNSS-1D ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાશે શ્રીહરિકોટાથી IRNSS-1D દ્વારા કરાશે પ્રક્ષેપણ        આજે રામનવમીની દેશભરમાં ઉજવણી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ દેશવાસીઓને પાઠવી શુભકામના        માઈકલ ક્લાર્કે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી વર્લ્ડકપ બાદ ક્રિકેટમાંથી લેશે સન્યાસ        સાઈના નેહવાલે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો, આજે સાઈના નેહવાલનો મુકાબલો જાપાનની યુઈ હાશિમોતો સાથે         DD GIRNAR( NEWS) AHMEDABAD - જોઈએ છે સમાચાર વાચકો (એન્કર કમ – રીપોર્ટર) રસ ધરાવતા અમદાવાદના સ્થાનીક ઉમેદવારો અરજી કરો,,,વિગતવાર જાહેરાત વાંચવા વેબસાઈટની LATEST NEWS માં ક્લીક કરો       
મેઘા પાટકરે આપ પક્ષના સભ્યપદ પરથી રાજીનામુ આપ્યું        મણિપુરમાં આતંકવાદી હુમલો 3 પોલીસ અધિકારીઓ શહીદ થયા        મિઝોરમના ગવર્નર અઝીઝ કુરેશીને પદ પરથી હટાવામાં આવ્યા       
Latest News

Read more

Latest Videos
Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 591, Videocon- 746, Reliance- 943, DishTV- 891, GTPL- 602, IMCL In Cable- 573, Tata Sky- DD Active/700, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India