દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

Top Story

પ્રધાન મંત્રી દાવોસ જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિશ્વ આર્થિક મંચની 48મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે ,સ્વીત્ઝર્લેન્ડના દાવોસ જવા રવાના  તેઓ અત્યાર સુધીના સૌથી મોટા પ્રતિનિધિમંડળ સાથે ,દાવોસ જશે. તેમાં નાણામંત્રી અરૂણ જેટલી, વાણિજય અને ઉદ્યોગમંત્રી સુરેશ પ્રભુનો

Updated on : 22/1/2018

Other Top Stories

 • દિલ્હીમાં ફટાકડાની ફેકટ્રીમાં આગ, 17 ના મોત

  દિલ્હીમાં એક ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 17 લોકોના મોત નિપજ્યા છે. તો ઘણા લોકો ઘાયલ થયા છે. આગની જ્વાળાઓ એટલી ભીષણ છે કે, બચાવ કામગીરી હજી પણ ચાલુ છે. કારણ કે, હજી ઘણા લોકો અંદર ફસાવાની આશંકા છે. જોકે ફાયર ફા

  Updated on : 21/1/2018
 • ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન તરફથી સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની કરી ટીકા

  જમ્મુ કાશ્મીરમાં ,નિયંત્રણ રેખા પર ,પાકિસ્તાન તરફથી ,સતત સંઘર્ષ વિરામનું ,ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ,એક નાગરીકનું મોત થયું હતું અને કેટલાક ઘાયલ થયા હતા. પાકિસ્તાન દ્વારા ,સંઘર્ષ વિરામના ,સતત ઉલ્લંઘનની ,ગૃહમં

  Updated on : 22/1/2018
 • આપ પાર્ટીના 20 ધારાસભ્યોને ગેરલાયક

  દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. આપના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ભલામણ પર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરીની મહોર મારી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ 20 ધારાસભ્યોને ,ગેરલાયક ઠેરવવાની ચૂંટણીપંચે કરેલી ભલામણને માન્ય રાખ

  Updated on : 22/1/2018
 • ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિમણૂંક

  ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે ,ઓંમ પ્રકાશ રાવતની નિમણૂંક કરવામાં આવી છે.તેઓ હાલના મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિનું સ્થાન લેશે. મધ્ય પ્રદેશ કેડરના વર્ષ 1977 બેચના ,આઈએએસ ઓફિસર ઓમ પ્રકાશ રાવત ,23 જાન્યુઆરીથી ,દેશના નવા મુખ્ય ચૂંટ

  Updated on : 22/1/2018
 • મકરસંક્રાતિ પર્વની ખાસ ઉજવણી ઉપરાષ્ટ્રાપતિ ભવન ખાતે કરવામાં આવી

  પોષ મહિનામાં ,સૂર્યનો મકર રાશીમાં પ્રવેશ થાય છે, તેને મકરસંક્રાતિ પર્વ તરીકે ,આખા દેશમાં મનાવવામાં આવે છે. મકરસંક્રાતિ પર્વની ખાસ ઉજવણી, ઉપરાષ્ટ્રાપતિ ભવન ખાતે કરવામાં આવી હતી. જેમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સહિત ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજ

  Updated on : 22/1/2018
 • પાકિસ્તાન દ્વારા વધુ એક વખત યુદ્ધવિરામનો ભંગ, બે નાગરિકોના મોત

  જમ્મુ-કાશ્મીરના આરએસ પુરા અને અરણિયા સેક્ટરમાં અંકુશ રેખા પાસે પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે ભારતીય નાગરિકોના મોત નિપજ્યાં છે. બીજી તરફ ભારતીય સૈન્ય દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ

  Updated on : 19/1/2018
 • સેકન્ડ હેન્ડ વાહનો, ડાયમન્ડ, પાણીની બોટલ પરના જીએસટી દરમાં ઘટાડો, નવા દર 25 જાન્યુ.થી અમલી થશે

  ગુરુવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં 29 ચીજવસ્તુઓ અને 53 શ્રેણીની સેવાઓના દરમાં ઘટાટો કરવાનો નિર્ણય લેવાયો હતો. જે ચીજવસ્તુઓ અને સેવાઓના દરમાં ઘટાડો થયો છે તેમાં સેકન્ડ હેન્ડ વાહનોના વેચાણ પરનો જીએસટી 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરાયો છે. જ્યારે 20 લ

  Updated on : 19/1/2018
 • વસંત પંચમીની દેશભરમાં ધામધુમ પૂર્વક ઉજવણી

  આજે વસંત પંચમી છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.વસંત પંચમીને વર્ણ જોઈતુ મૂરત પણ કહેવાય છે આ દિવસ તમામ મૂહુર્ત સારા હોય છે.તેથી કોઈ પણ સારુ કાર્ય આજે કરી શકાય છે, જોકે આ વખતે જ્યોતિષીઓના મત મુજબ વ

  Updated on : 22/1/2018
 • ઓડિશાના સમુદ્ર તટે 5000 કિમીની રેન્જ ધરાવતી અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

  ભારતે ન્યુક્લિયર કેપેબલ બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતે સવારે 9.53 વાગે ઓડિશાના કિનારે આવેલા અબ્દુલ કલામ ટાપુ પરથી ઇન્ટરકોન્ટિનેન્ટલ 5000 કિમીની રેન્જ ધરાવતી સરફેસ ટુ સરફેસ ન્યુક્લિયર કેપેબલ બેલાસ્ટિક મિસાઇલ 'અગ્નિ-5' નું પર

  Updated on : 18/1/2018
 • ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણી જાહેર

  મુખ્ય ચૂંટણી કમિશ્નર અચલ કુમાર જ્યોતિએ પત્રકાર પરિષદ યોજીને ત્રિપુરા, મેઘાલય અને નાગાલેંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે...ત્રણેય રાજ્યોમાં ૬૦-૬૦ બેઠકો માટે ચૂંટણી યોજાશે..ત્રિપુરામાં ૧૮ ફેબ્રુઆરીએ એક તબક્કામાં અને મેઘાલય તથા નાગાલેન્ડમાં ૨૭

  Updated on : 18/1/2018
Headlines
 • બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીત

  બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ,ભારતે પાકિસ્તાનને બે વિકેટ માત આપી હતી ,અને બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપ જીતી લીધો હતો./ શારજાહના સ્ટેડિયમમાં રમાયેલી ,રસાકસીભરી મેચમાં ,પાકિસ્તાને, ભારતને જીતવા માટે 309 ,રનનું વિજય લક્ષ્યાંક આપ્યું હતું. આ લક્ષ્યાંક

  Updated on : 1/21/2018 12:33:46 PM
 • બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીત

  બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં ,ભારતે પાકિસ્તાનને બે વિકેટ માત આપી હતી ,અને બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપ જીતી લીધો હતો./ શારજાહના સ્ટેડિયમમાં રમાયેલી ,રસાકસીભરી મેચમાં ,પાકિસ્તાને, ભારતને જીતવા માટે 309 ,રનનું વિજય લક્ષ્યાંક આપ્યું હતું. આ લક્ષ્યાંક

  Updated on : 1/21/2018 12:33:27 PM
 • દિલ્લી પહોંચ્યા ઈઝરાયલના PM, મોદીએ નેતન્યાહૂને ભેટીને કર્યું સ્વાગત

  ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ છ દિવસના ભારત પ્રવાસ માટે દિલ્લી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતન્યાહૂનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 15 વર્ષ બાદ કોઈ ઈઝરાયલી પીએમની ભારતની યાત્રા છે. અગાઉ 2003માં પીએમ એરિયલ શેરૉન ભારત આવ્યા હતા.

  Updated on : 1/15/2018 7:42:49 AM
 • બેન્ઝામીન નેતન્યાહુનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉષ્માભેર સ્વાગત

  ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇઝરાયલના પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી સલામી જીલી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. નેતન્યાહુ આજે પ્ર

  Updated on : 1/15/2018 11:21:25 AM
 • ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીને પ્રયાસ નિષ્ફળ, 4 આતંકી ઠાર

  જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર ઉરી સેક્ટરમાં દુલાંજામાં લશ્કરી જવાનોએ સરહદ પરથી ઘુસણખોરીનો પ્રયત્ન નિષ્ફળ બનાવતાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે. મળતી માહિતી મુજબ સરહદ ઉપર તૈનાત જવાનોએ ઘૂસણખોરીનો પ્રયત્ન કરનાર ત્રાસવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકીઓ પાસ

  Updated on : 1/15/2018 11:27:33 AM
 • ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ આજથી 6 દિવસ ભારતના પ્રવાસે

  ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ છ દિવસની ભારતયાત્રાએ આજે દિલ્હી પહોંચી રહ્યા છે. બંને દેશો વચ્ચે 1992માં રાજદ્વારી સંબંધો સ્થપાયા પછી બેન્જામિન નેતાન્યાહુ ભારતનો પ્રવાસ ખેડનારા ઈઝરાયલના બીજા પ્રધાનમંત્રી બની રહેશે. નેતાન્યાહુ સોમવારે પ

  Updated on : 1/14/2018 9:26:43 AM
 • મહાત્મા ગાંધી મહાન આધ્યાત્મિક નેતા : PM નેતન્યાહૂ

  ભારતની છ દિવસની મુલાકાતે આવેલા ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામી નેતન્યાહૂએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વહેલી સવારે પીએમ નેતન્યાહૂ તેમની પત્ની સાથે દિલ્હી સ્થિત મહાત્મા ગાંધીની સમાધી સ્થળ રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે બાપૂને શ્રદ

  Updated on : 1/15/2018 11:45:07 AM
 • ONGCનું હેલિકોપ્ટર ક્રેશ, પાંચના મોત

  મુંબઈના જુહૂથી ઉડાનભર્યા પછી લાપતા થયેલા ONGCના હેલીકોપ્ટરનો કાટમાળ મળી ચૂક્યો છે. પવનહંસ હેલીકોપ્ટરમાં ચાલકદળના બે સભ્ય સહિત સાત લોકો પ્રવાસ ખેડી રહ્યા હતા. લાપતા હેલિકોપ્ટરની શોધ માટે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. સૈન્ય અને તટરક્ષક દળની

  Updated on : 1/14/2018 9:27:49 AM
 • આજે દેશમાં મકરસંક્રાતિની ઉજવણી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ આપી શુભકામના

  દેશના વિવિધ વિસ્તારોમાં લળણી પછી મનાવાતા વિવિધ પર્વોની ઉજવણી થઈ રહી છે. આજે મક્રરસંક્રાતિ પર્વે લોકો નદી સ્નાન કરીને તલના લાડુ, ખિચડી વગેરેનું દાન કરશે. પતંગબાજો આજે દિવસભર પતંગ ઉડાવવાનો આનંદ પણ લૂંટશે. મકરસંક્રાંતિ પર્વે ગંગા સ્નાન પછી અડદ, ચોખા,

  Updated on : 1/14/2018 9:28:57 AM
 • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ દ્વારા કરાઇ પ્રેસ કોન્ફરન્સ

  સુપ્રીમ કોર્ટ ના ,ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ દ્વારા ,સર્વોચ્ચ અદાલત ની કામગીરી ને મુદ્દે ,ચિંતા જાહેર કર્યા ને પગલે ,સુપ્રીમ કોર્ટ ,બાર એસોસિએશન બેઠક યોજી ને ,આજે, ચર્ચા કરશે. સુપ્રીમ કોર્ટ ના ,ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ એ ,સુપ્રીમકોર્ટની વહિવટી કામગીરી ને મ

  Updated on : 1/13/2018 10:04:14 AM

Read More

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India