દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

Top Story

તુર્કીમાં સ્કીઈંગ કોમ્પિટીશનમાં આંચલે ભારતને પહેલીવાર અપાવ્યો મેડલ

ભારતની આંચલ ઠાકુરે મંગળવારે ઇન્ટરનેશનલ સ્કીઇંગ કોમ્પિટીશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેની સાથે તે આ રમતમાં ભારતને મેડલ અપાવનારી પહેલી ખેલાડી બની ગઈ છે. 21 વર્ષીય આંચલે આ મેડલ તુર્કીમાં ચાલી રહેલી અલ્પાઇન એજ્ડર 3200 કપમાં જીત્યો. આ જીત

Updated on : 10/1/2018

Other Top Stories

 • બીજી ટેસ્ટઃ પ્રથમ દિવસના અંતે આફ્રિકાનો સ્કોર 269/6

  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ દિવસની રમત પૂરી થવા સુધીમાં યજમાન ટીમે છ વિકેટના નુકસાન સામે 269 રન બનાવી લીધા હતા. દક્ષિણ આફ્રિકાએ ટોચ જીતીને બેટિંગમાં ઉતરવા નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે મકકમ શરૃઆત કરી હત

  Updated on : 14/1/2018
 • આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો 72 રને પરાજય

  કેપટાઉન ટેસ્ટ શ્રેણીનાં ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાના 208 રનના લક્ષ્યાંક સામે ,ભારતીય ટીમ 135 ,રનમાં જ ભાંગી પડી હતી. આ સાથે જ દક્ષિણ આફ્રિકાનો 72 રને વિજય થતાં ,1-0થી શ્રેણીમાં આગળ નીકળી ગયું છે. ભારતના ટોચના ખેલાડીઓ પણ ખાસ ,કૌવત બતાવી શક્યા નહોત

  Updated on : 9/1/2018
 • ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની બીજી મેચ આજે નાગપુરમાં રમાશે

  ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ,ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની ,બીજી મેચ આજે નાગપુરમાં રમાશે. /કોલકતામાં રમાયેલી ,પ્રથમ મેચ ડ્રો રહી હતી. કોલકતાની જેમ ,નાગપુરમાં પણ ,ઝડપી બોલર્સની બોલબાલા રહી શકે છે. શ્રીલંકન ટીમ ,નાગપુરમાં પહેલીવાર ટેસ્ટમેચ રમશે./

  Updated on : 24/11/2017
 • અંતિમ ટેસ્ટમાં પણ ભારતની ‘વિરાટ’ જીત, 85 વર્ષ પછી વિદેશમાં 3-0થી વિજય

  શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના પ્રથમ ઈનિંગમાં 487 રન સામે શ્રીલંકન ટીમ પ્રથમ ઈનિંગમાં 135 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ફોલોઓન બાદ શ્રીલંકન ટીમે 181 રને આઉટ થતા ભારતીય ટીમનો ઈનિંગ અને 171 રનથી વિજય થયો હતો. ભારતે શ્રીલંકતાને તેની જ ધરતી પર 3-

  Updated on : 14/8/2017
 • આંતરરાષ્ટ્રિય ટેનિસ ગેમ્સ ચેમ્પિયનશીપ માં ગુજરાતનાં ચાર ખેલાડિયોની પસંદગી

  ઇન્ડોનેશિયામાં યોજાયેલી પાંચમી એશિયન સ્કુલ ગેમ્સ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતની ટીમમાં ગુજરાતનાં ચાર ખેલાડીયોની પસંદગી થવા પામી છે, જમાં વૈદેહી ચૌધરી, માધવીન કામથ, મોહિત બોન્દ્રે તેમજ અમન પટેલનો સમાવેશ થાય છે, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતનાં ટ્વીટર હેન્ડ

  Updated on : 10/8/2017
 • 'મહાબલી' ખલીને મળ્યા વિરાટ કોહલી, સોશિયલ મીડિયા પર તસ્વીર વાઇરલ

  ભારતીય ટીમે બીજા ટેસ્ટ મેચમાં શ્રીલંકાને હરાવીને સીરીઝ પર કબ્જો કર્યો છે. મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રેસલિંગ સ્ટાર ધ ઘ્રેટ ખલી સાથે મુલાકાત કરી. કોહલીએ ખલી સાથે બે તસવીર ટ્વિટર ટ્વિટ કરી છે. કોહલીએ લખ્યું છે કે, ધ ગ્રેટ ખલીને મળવાન

  Updated on : 8/8/2017
 • ટીમ ઇન્ડિયાને મોટો ફટકો : ICCએ જાડેજાને કર્યો સસ્પેન્ડ, નહીં રમી શકે ત્રીજી ટેસ્ટ

  કોલંબો ટેસ્ટમાં જીતનો હીરો રહી ચૂકેલા ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટ નહીં રમી શકે. શ્રીલંકા વિરૂદ્ધ પાલ્લેકેલેમાં યોજાનારી ત્રીજી ટેસ્ટ માટે જાડેજા પર પ્રતિબંધ લદાયો છે. ICCએ કોડ ઑફ કંડક્ટના ઉલ્લંઘનના કારણે જાડેજાને

  Updated on : 6/8/2017
 • ભારતે શ્રીલંકાને ઈનિંગ અને 53 રનથી હરાવી શ્રેણી જીતી, જાડેજાની 5 વિકેટ

  વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને એના જ ઘરઆંગણે બીજી ટેસ્ટમાં હરાવીને ત્રણ-મેચોની સિરીઝ 2-0થી કબજામાં લઈ લીધી છે. ભારતના બોલરોએ અહીંના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે મેચના ચોથા દિવસે બીજા સત્રમાં શ્રીલંકાનો

  Updated on : 6/8/2017
 • એથ્લેટિક્સ: બોલ્ટ ગોલ્ડ ચૂક્યો, ગેટલીન વિજેતા

  લંડનમાં રમાતી વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં 5 ઓગસ્ટ, શનિવારે યોજાઈ ગયેલી પુરુષોની 100 મીટરની દોડમાં અમેરિકાનો જસ્ટિન ગેટલીન પહેલો આવીને ગોલ્ડ મેડલ જીતી ગયો હતો. એણે જમૈકાના ફેવરિટ અને ગયા વર્ષના વિજેતા યૂસેન બોલ્ટને હરાવીને આશ્ચર્ય સર્જ્યું

  Updated on : 6/8/2017
 • IND Vs SL: ભારતના 9/622, શ્રીલંકા હજુ 572 રન પાછળ

  ભારત વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે શ્રીલંકાએ પોતાની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ ગુમાવી 50 રન બનાવી લીધા છે. કુશલ મેન્ડીસ (16) અને દિનેશ ચાંદીમલ (8) રને રમતમાં છે. આ પહેલા ભારતે 9 વિકેટ ગુમાવી 622 રને પોતાની પ્રથમ ઇનિંગ ડિકલેર કરી હત

  Updated on : 4/8/2017
Headlines

Read More

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India