દૂરદર્શનની ડીડી નેશનલ, ડીડી ન્યુઝ, ડીડી ભારતી, ડીડી સ્પોર્ટ્સ અને ડીડી ગિરનાર ચેનલો હવે ડોન્ગલ લગાવીને એન્ડ્રોઇડ મોબાઇલ પર જોઇ શકાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરોઃ દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ (079) 26853499        દેશ અને દુનિયાના તમામ સમાચાર જાણવા સોશિયલ મીડિયા પર અમારી સાથે જોડાઓ        ટ્વીટર પર અમને @ddgirnarlive પર ફોલો કરો        લેટેસ્ટ બુલેટિન વીડિયો જોવા અમારી YouTube ચેનલ https://youtube.com/DDGirnarOfficial સબસ્ક્રાઇબ કરો       
Latest Videos Tweets

Top Story

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સજોડે શસ્ત્રપૂજા કરી

આજે દશેરાના દિવસે રાવણ દહનની સાથે શસ્ત્ર પૂજાનું ખાસ મહત્વ રહ્યું છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સજોડે શસ્ત્રપૂજા કરી હતી. અને રાજ્ય સહિત દેશને આસુરી શક્તિઓથી બચાવવા માટે પ્રાર્થના કરી હતી. આજના આ પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજામાં સચિવાલયન

Updated on : 30/9/2017

Other Top Stories

 • દેશભરમાં ઉલ્લાસભેર ઉજવાયો દશેરાનો તહેવાર

  આજે અસત્ય ઉપર સત્યની જીતનું પ્રતિક દશેરાનો તહેવાર છે. અસત્ય ઉપર સત્યના વિજયને ઉજવવાના દિવસે /ભગવાન રામે બુરાઈનું પ્રતિક મનાતા રાવણનો વઘ કર્યો છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે, કારણ કે બુરાઈરૂપી રા

  Updated on : 30/9/2017
 • નવરાત્રીનાં બિજા દિવસે માતાનાં બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજાનો મહિમા

  નવરાત્રીનાં બીજા દિવસે આજે માં દુર્ગાનાં બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજાનો મહિમા છે. પ્રધાનમંત્રી મોદીએ માતા બ્રહ્મચારિણીની આ સ્તુતિ ટ્વીટ કરી શેર કરી છે

  Updated on : 22/9/2017
 • રિવરફ્રંટ મહેંકી ઉઠ્યું 5 લાખ ફૂલોથી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ઉદ્ધાટન

  અમદાવાદ શહેરના સાબરમતી રીવરફ્રન્ટનું ઈવેન્ટ ગ્રાઉન્ડ અનેકવિધિ લાખો ફૂલોથી મહેંકી ઉઠ્યું છે. આંખ વળગી આવે તેવા રંગબેરંગી ફૂલોનો નજારો હવે સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લાવર શો-2018નું વિધિવત રીતે ઉદ્ધાટન કર્યું છે,

  Updated on : 30/12/2017
 • સમગ્ર દેશમાં ઇદ-એ-મિલાદના પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા

  મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી એટલે ઇદ-એ-મિલાદ. સમગ્ર વિશ્વમાં આજે ઇદ-એ-મિલાદની ઉજવણી થઇ રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું કે, ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે દેશવાસીઓને અને ખાસ કરીને

  Updated on : 2/12/2017
 • એ હાલો, તરણેતરના મેળે,,, ભાતીગળ લોક સંસ્કૃતિની ઝાંખી

  સુરેન્દ્રનગર ખાતે ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતા પાંચાલ ભૂમિના સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોક મેળાને સંસદીય સચિવ શામજીભાઇએ ખુલ્લો મૂક્યો હતો. તરણેતરના મેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલિમ્પિક્સની 100 મીટર દોડને સચિવ શ્રીએ પ્રસ્થાન કરાવ્ય

  Updated on : 24/8/2017
 • જન્મષ્ટમી પર્વ માટે દેશભરમાં આજથી જ ઉત્સવ જેવો માહોલ, ટ્વીટર પર #Janmashtmi ટ્રન્ડ થયું

  જન્મષ્ટમી પર્વ માટે દેશભરમાં આજથી જ ઉત્સવ જેવો માહોલ વર્તાઇ રહ્યો છે, સુદર્શન પટ્ટનાયકે પોતાના રેતશિલ્પની વિશેષ કૃતિની તસવીર ટ્વીટ કરી છે, તો અભિનેતા નવાઝુદ્દિન સિદ્ધિકીએ પોતાના પુત્રની એક તસવીર શેર કરી લખ્યું છે કે “મારા દિકરાની સ્કુલથી હું ખુશ છુ ક

  Updated on : 14/8/2017
 • વિશ્વસિંહ દિવસે ગુજરાત ટુરિઝમે ટ્વીટ કરી સાવજની તસવિર

  આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાત ટુરીઝમનાં ફેસબુક પેજ પર આ તસવીર શેર કરવામાં આવી છે, તેમજ ગુજરાત રાજ્ય વન વિભાગે વન્ય પ્રાણીયો અને સિંહનાં સંરક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા એશિયાટિક લાયન્સ પ્રોટેક્શ સોસાયટી સાથે મળી રાજકોટ, ભાવનગર, ગીર, અમરેલી અને જુ

  Updated on : 10/8/2017
 • શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથમાં શિવભક્તો ઉમટ્યા

  શ્રાવણના બીજા સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વહેલી સવારની આરતી અને તત્કાલ મહાપૂજાનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે નાયબ મુખ્યમંત્રીને સોમનાથ મહાદેવની ફોટોફ્રેમ આપી સન્માન કર્યું હતું. નીતિન પટેલે જણાવ

  Updated on : 31/7/2017
 • સુદર્શન પટ્ટનાયકે ટ્વીટ કર્યા ભગવાન શિવનાં રેતશિલ્પ

  ઉત્તરભારતની પરંપરા મુજબ આજે શ્રાવણ માસનો બિજો સોમવર છે, ત્યારે ઓડિશાનાં રેતશિલ્પી સુદર્શન પટ્ટનાયકે ભગવાન શિવની આ રેત કૃતિની તસવિરો ટ્વીટ કરી છે, દુરદર્શન ગીરનારે સુદર્શનની આ કૃતિઓ ટ્વીટ કરી પોતાના ફોલોઅર્સ સુધી પહોંચાડી તો અનેક લોકો આ ટ્વીટને લાઇ

  Updated on : 17/7/2017
 • 24 જુલાઈએ શ્રાવણ સુદ એકમ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

  આગામી 24 જુલાઈએ શ્રાવણ સુદ એકમ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે શ્રાવણ પર્વને અનુરૂપ વિવિધ ઉત્સવો, તિથિ પ્રમાણે વિવિધ પૂજાઓ તેમજ રોજેરોજ સોમનાથ દાદાનો વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવશે. ગ

  Updated on : 14/7/2017
Headlines
 • સમગ્રદેશમાં ગુરૂ વંદના પર્વની ભાવપૂર્ણ ઉજવણી થઇ

  ગુરુ પ્રત્યેની અહોભાવના રજૂ કરવાનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા. ગુરુએ આપેલી શિક્ષા પ્રત્યે કૃતઘના રજૂ કરવાનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા.. સામાન્ય માનવી હોય કે, વિદ્વાન સંત.. સૌને જીવનપંથ બતાવનાર હોય છે એક ગુરુ.. ગુરુ પૂર્ણિમાના આ પાવનપર્વે રાજ્યભરમાં ઉજવણી

  Updated on : 7/9/2017 2:08:49 PM
 • ભારત સહિત વિશ્વભરમાં ઉલ્લાસભેર રમજાન ઇદની ઉજવણી

  ભારત સહિત વિશ્વભરમાં રમજાન ઇદની ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં પણ ઇદ ઇલ ફિત્રનું પર્વ ભારે ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઇ રહ્યું છે. અમદાવાદમાં જામા મસ્જિદ ખાતે સૌ મુસલમાનભાઈઓએ મોટી સંખ્યામાં ઇદની ખાસ નમાજ અદા કરી હતી. ત્યારબાદ એકમબીજાન

  Updated on : 6/26/2017 1:48:26 PM
 • દેશભરમાં ઉલ્લાસપૂર્વક ઉજવાયો રથયાત્રાનો તહેવાર

  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાનો ધાર્મિક શ્રદ્ધા અને ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની સાથે નગરચર્ચાએ નીકળ્યા છે. અગાઉ આજે વહેલી સવારે ભગવાનની આંખેથી પાટા દૂર કરવામાં આવ્યા હતા.

  Updated on : 6/25/2017 11:11:38 AM
 • રથયાત્રા પૂર્વે ભગવાનની વાજતે-ગાજતે જળયાત્રા, ભગવાન મોસાળમાં કરશે રોકાણ

  અષાઢી બીજના રોજ અમદાવાદના રાજમાર્ગો પર નીકળતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે શુક્રવારે ભગવાનની જળયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. દરવર્ષે રથયાત્રા પૂર્વે એટલે કે જેઠ સુદ પૂનમના રોજ ભગવાન જગન્નાથજીની પારંપરિક જળયાત્રા નીક

  Updated on : 6/9/2017 7:46:53 PM
 • દ્વારકાધીશને ગરમીની ઋતુમાં ચંદનનો લેપ, પરિધાન તરીકે પુષ્પોના વસ્ત્રથી શણગાર

  દેવભૂમિ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશને ગરમીની સિઝનમાં ચંદનનો લેપ તેમજ વિવિધ પુષ્પોના વસ્ત્રો પરિધાન કરાવવામાં આવે છે, જેના દર્શનનો લાભ ભાવિકો લઈ રહ્યા છે. અખાત્રીજથી અષાઢ સુદ એકમ સુધી દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે એકથી પાંચ દરમિયા

  Updated on : 5/13/2017 6:20:14 PM
 • દેશભરમાં બુદ્ધપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

  વૈશાખી પૂર્ણિમાનો દિવસ એટલે દિવસ બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. જે બૌદ્ધધર્મમાં આસ્થા રાખનારનો મુખ્ય તહેવાર છે. એવી માન્યતા છે કે, આજના દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તી થઈ હતી. બુદ્ધપૂર્ણિમાના દિવસે દાનપુણ્ય કરવું અને ધર્મકર્મ કરવ

  Updated on : 5/10/2017 5:22:50 PM
 • પ્રભાસ પાટણમાં અતિરૂદ્ર મહાયજ્ઞનું આયોજન, 111 બ્રાહ્મણની ટીમ

  જ્યોર્તિલિંગ શિવાલય સોમનાથ મંદિર પરિસરમાં અતિરૂદ્ર મહાયજ્ઞ ચાલતો હોવાથી, શિવભક્તો ઉમટી રહ્યા છે. અતિરૂદ્ર મહાયજ્ઞનું આયોજન ફલક એટલું વિસ્તૃત હોય છે કે, મોટા પાયે વ્યવસ્થા ગોઠવવા સમર્થ હોય તેવું દેવાલય જ આ મહાયજ્ઞ યોજી શકે છે. અતિરૂદ્ર મહાય

  Updated on : 5/9/2017 5:31:41 PM
 • બદ્રીનાથના કપાટ ખૂલતા ચારધામ યાત્રાનો શુભારંભ

  ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના દ્વાર દર્શન માટે ખુલી ગયા છે. આ સાથે જ ચારધામ યાત્રા તેની ચરમસીમાએ પહોંચી છે. પરોઢિયે સાડા ચાર વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે મંદિરના દ્વાર ખુલતાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ મોટી સં

  Updated on : 5/6/2017 4:38:25 PM
 • ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીના થયાં શ્રીગણેશ

  અમદાવાદમાં પ્રખ્યાત લોકોત્સવ સમી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીના શ્રીગણેશ આજે અખાત્રીજના શુભ દિવસે કરવામાં આવ્યા છે. અખાત્રીજ વિવિધ શુભકાર્યો માટે વણજોયું મુહૂર્ત છે ત્યારે અમદાવાદના પ્રસિધ્ધ જગન્નાથમંદિર ખાતે મહંત પૂજ્ય દિલીપદાસજી મહા

  Updated on : 4/29/2017 8:57:06 PM
 • ભારતની બહાર એકમાત્ર એવુ પ્રસિદ્ધ મંદિર કે જ્યાં છે ભગવાન મુરૂગન(સુબ્રમણ્યમ સ્વામી)ની સૌથી ઉંચી પ્રતિમા

  મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરથી 13 કિલોમીટરના અંતરે આવેલી છે બાતુ ગુફા.જે ચુનાના પથ્થરોની પહાડી છે..આ ગુફામાં પ્રાચીન હિંદુ મંદિરોની હારમાળા છે..ભારતની બહાર આવેલુ આ એકમાત્ર એવુ પ્રસિદ્ધ મંદિર છે કે જ્યાં ભગવાન મુરૂગન(સુબ્રમણ્યમ સ્વામી)ની સૌથી ઉંચી પ

  Updated on : 4/23/2017 12:32:02 PM

Read More

Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 589, Videocon- 878, Reliance- 943, DishTV- 1279, GTPL-277, IMCL In Cable- 573, Tata Sky- 1749, Sun Direct- 660, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India