શિલ્પા શિંદે બની ‘બિગ બોસ 11’ના વિજેતા
જાણીતા રિયાલિટી શો ‘બિગ બોસ’ની 11મી સીઝનની વિજેતા ટીવી અભિનેત્રી શિલ્પા શિંદે બની છે. 14 જાન્યુઆરી, રવિવારે લોનાવલામાં આયોજિત ગ્રેન્ડ ફિનાલેમાં બોલીવૂડ અભિનેતા અને શો સંચાલક સલમાન ખાને વિજેતા તરીકે ‘ભ
Updated on : 15/1/2018