અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં કાર્યરત સમાચાર વિભાગમાં કામચલાઉ ધોરણના પદ માટે (1)આસી.ન્યૂઝ એડિટર/કોપી એડિટર (2) આસિસ્ટન્ટ વેબસાઈટ એડિટર/વેબસાઈટ આસિસ્ટન્ટ(3) સી.જી.ઓપરેટર/ટાઈપીસ્ટની જગ્યાઓ માટે હંગામી ધોરણે ભરતી માટે અરજીઓ આવકારે છે..જાહેરાત અને અરજીના નમૂનાની વિગત વેબસાઈટની લેટેસ્ટ ન્યુઝ પર આપેલી જાહેરાત પર ક્લીક કરો        કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પાકિસ્તાન દ્વારા સરહદ પર થતા સતત ગોળીબારો અંગે ચિંતા વ્યક્ત કરી. જ્યાં સુધી હિંસા બંધ કરવાની ગેરંટી નહીં આપે ત્યાં સુધી વાતચીત કરવા સ્પષ્ટ ના પાડી        આસામમાં ચાર જિલ્લાઓના પંદર વિસ્તારોમાં પૂર અંગે સત્તાવાળાઓએ ચેતાવણી આપી. બ્રહ્મપુત્રા, ધનશ્રી, આગડિયા, સહિતની અન્ય નદીઓએ ભયજનક સપાટી વટાવી        સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ મોગેસ લાઇફ ટાઇફટ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લેશે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરી        આઈએસ આઈએસ ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓ સિરિયાના પલમાઇરા શહેરના મંદિરના કેટલાંક હિસ્સાને ઉડાવ્યો. એતિહાસિક રોમન ટેમ્પલને નુકસાન         યમનના ઉતરી વિસ્તારોમાં થયેલા હવાઈ હુમલાઓમાં 31 વ્યક્તિઓના મોત, ફેક્ટરી પર થયેલા હુમલાઓમાં સામાન્ય નાગરિકોનો ભોગ લેવાયો, સાઉદી અરબના નેતૃત્વમાં હવાઈ હુમલાઓમાં અત્યાર સુધી સાડા ચાર હજાર લોકોના મોત       
પ્રધાનમંત્રી આજે બિહારના ભાગલપુરમાં પરિવર્તન રેલીને સંબોધન કરશે       
Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 591, Videocon- 746, Reliance- 943, DishTV- 891, GTPL- 602, IMCL In Cable- 573, Tata Sky- DD Active/700, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India