લોકસભામાં સિમા ચિન્હ રૂપ અંદાજપત્ર રજુ કરતા નાણામંત્રી, અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રે સુધારાનો સ્પષ્ટ સંકેત આપતા શ્રી અરૂણ જેટલી         ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર 7.4 ટકા જ્યારે આગામી વર્ષે 8થી 8.5 ટકા રહેવાનું અનુમાન         વ્યક્તિગત આવકવેરા દરોમાં કોઇ ફેરફાર નહીં, મેડિકલ વિમા માટે મળતી રિબેટ 15 હજારથી વધીને થઇ 25 હજાર, વૃધ્ધોને સારવાર માટે મળતી રિબેટમાં રૂપિયા 30 હજાર સુધીનો વધારો         કંપનીઓ માટે ખુશીના સમાચાર, કોર્પોરેટ ટેક્ષ આગામી ચાર વર્ષમાં 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાનો લક્ષ્યાંક         રેસ્ટોરંટમાં ભોજન લેવા સહિતની ઘણી સેવાઓ થઇ મોંઘી, સર્વિસ ટેક્ષનો દર વધીને થયો 14 ટકા         સેન્ટ્રલ એકસાઇઝના નવા દરો થશે 12.5 ટકા         સબસીડી લિકેજને ઘટાડવાની જરૂરિયાત પર ભાર મુકતા પ્રધાનમંત્રી, સમૃધ્ધ લોકોને એલપીજી સબસીડીનો લાભ સ્વેચ્છા જતો કરવા અપીલ સબસીડીને તર્ક સંગત બનાવવાનો નિર્ધાર        
પેટ્રોલ ડીઝલમાં આજ મધરાતથી ભાવવધારો, પેટ્રોલમાં 3.18 રૂ, ડીઝલમાં 3.09 રૂ.નો વધારો છેલ્લા 15 દિવસમાં બીજીવાર ભાવવધારો       
Genre
DD-DTH

DD Girnar available on all the DTH Platform: Free DD Dish - By Choice, Airtel- 591, Videocon- 746, Reliance- 943, DishTV- 891, GTPL- 602, IMCL In Cable- 573, Tata Sky- DD Active/700, Den Cable- 599, Dev Shri- 576 Contact detail: Phone: 079- 26859725, 079-26856931 . Email: ddcommercial@ddgirnar.com, marketing@ddgirnar.com

   
Copyright @ DD Girnar All Right Reserved. Developed by Web 3.0 India